સિદ્ધિ / ઈશાંત શર્માએ લગાવી 'ત્રેવડી સદી', દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં સામેલ થયો

Ishant sharma completed his 300 wickets in test match

ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલ પહેલી ટેસ્ટ મેચનાં ચોથા દિવસની ઈનિંગમાં ડેનિયલ લોરેન્સને એલબીડબલ્યૂ આઉટ કરીને ક્રિકેટનાં સૌથી લાંબા ફોર્મેટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ