સુવિધા / મુંબઇ હવે દૂર નથી: અમદાવાદથી શરૂ થશે આવી હાઇફાઇ સુવિધાવાળી ટ્રેન, જાણો ટાઈમ ટેબલ

Irctc To Launch Second Tejas Express Ahmedabad-Mumbai Route

ભારતીય રેલવેના ઉપક્રમે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ દેશની બીજી ખાનગી ટ્રેનનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ