બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / irctc charges 12 percent gst on urinating at executive loungue of agra

આગરા / રેલ્વે સ્ટેશન પર શૌચાલયનો ઉપયોગ કરવાનું ભારે પડ્યું: યાત્રી પાસેથી બિલમાં 12 ટકા GST ચાર્જ વસૂલ્યો

Pravin

Last Updated: 01:09 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગરા કેંટ સ્ટેશન પર એક્ઝીક્યૂટિવ લોંજના વોશરુમમા ંઅમુક મીનિટ માટે બ્રિટિશ દૂતાવાસ નવી દિલ્હીથી આવેલા બે પર્યટકો પાસેથી ચાર્જ સહિત 12 ટકા જીએસટી વસૂલવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

  • આગરામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • રેલ્વે સ્ટેશન પર શૌચાલયનો ઉપયોગ કરવા પર 12 ટકા જીએસટી લગાવ્યો
  • બિલ સાથે 12 ટકા ટેક્સ જોડીને આપ્યો, યાત્રીએ 224 રૂપિયા ચુકવવા પડ્યા

આપે ક્યારેકને ક્યારેક તો રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશન પર શૌચાલયનો ઉપયોગ તો કર્યો જ હશે. તેના માટે આપની પાસેથી 5થી 10 રૂપિયા ચાર્જ પણ વસૂલવામાં આવતો હશે. જો કે, તેની સાથે જ જોડાયેલ એક સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, આગરા કેંટ સ્ટેશન પર એક્ઝીક્યૂટિવ લોંજના વોશરુમમા ંઅમુક મીનિટ માટે બ્રિટિશ દૂતાવાસ નવી દિલ્હીથી આવેલા બે પર્યટકો પાસેથી 112-112 એટલે કે, 224 રૂપિયા ચુકવવા પડ્યા હતા. 

કેટલા ટકા લાગ્યો જીએસટી

ચુકવવામાં આવેલ રકમમાં 6 ટકા જીએસટી અને 6 ટકા સી જીએસટી સામેલ છે. તેનો અર્થ એવો થાય છે કે, શૌચાલય માટે 12 ટકા જીએસટી લગાવામાં આવ્યો. આ અત્યાર સુધીનો પ્રથમ આવો કિસ્સો છે. જેમાં કોઈની પાસેથી શૌચ જવા પર આટલો મોટો ચાર્જ લેવામાં આવ્યો હોય.

આઈઆરસીટીસીએ શું કહ્યું 

પર્યટકોના એક્ઝીક્યૂટિવ બ્રાંચનો ઉપયોગ ખૂબ મોંઘો લાગ્યો અને જ્યારે મામલો લોંજ મેનેજમેન્ટ સુધી પહોંચ્યો તો, તેમણે કહ્યું કે, આઈઆરસીટીસીની કોઈ ભૂલ નથી. આ લોંજ એક્ઝીક્યૂટિવ છે. એક્ઝીક્યૂટિવ લોંજમાં રોકવા માટે મીનિમમ ચાર્જ 50 ટકા ડિસ્કાઉંટ બાદ 112 રૂપિયા આપવા ફરજિયાત છે. 

આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર ચુકવણી કર્યા બાદ ગ્રાઉન્ડમાં આપને કંપ્લીમેંટ્રિટી કોફી આપવામાં આવે છે. તેમાં આપ વોશરૂમનો ઉપયોગ પણ કરી શકશો. ફ્રી વાઈફાઈનો ઉપયોગ પણ કરી શકશો. ચુકવણી કરવા પર આપને 2 કલાક સુધી એક્ઝીક્યૂટિવ લોંજમાં રોકાઈ શકશો. 

આ અગાઉ પણ સર્વિસ ચાર્જ સાથે જોડાયેલ કિસ્સો વાયરલ થયો હતો

આઈઆરસીટીસી પોતાની સર્વિસ ચાર્જના કારણે પહેલા પણ ચર્ચામાં આવ્યું છે. આ અગાઉ ભોપાલ શતાબ્દી ટ્રેનમાં એક શખ્સ પાસેથી 20 રૂપિયાના કપ પર 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ લેવામાં આવ્યો હતો. આ શખ્સને એક ચા માટે 70 રૂપિયા આપવા પડ્યા હતા. રેલ્વેને આ હાઈફાઈ સર્વિસના પુરાવા તરીકે આ શખ્સે સોશિયલ મીડિયા પર આ ચાનું બિલ પણ શેર કર્યું હતું. જે બાદ રેલ્વે તરફથી સ્પષ્ટતા પણ સામે આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ