ઇરાન / 4 દિવસમાં જ જનરલ સુલેમાનીનો બદલો, ઇરાનનો દાવો, 80 અમેરિકી આતંકીઓ માર્યા ગયા

iran launches 15 ballistic missiles targeting us claims killing of 80 americans

ઇરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ માત્ર ચાર દિવસની અંદર જ અમેરિકાથી પોતાના મેજર જનરલ સુલેમાનીની હત્યાનો બદલો લીધો છે. રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સની વાયુસેનાએ બુધવારે સવારે ઇરાક સ્થિત અમેરિકી સેનાના ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઇલોનો હુમલાઓ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ