જીતનો જશ્ન / VIDEO: હાર્દિકે માથે લઇ લીધી ટ્રોફી : અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો યોજાયો ભવ્ય રોડશો, ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

IPL champions Gujarat Titans grand road show in Ahmedabad ha

IPL 2022માં ગુજરાત ટાઇટન્સની ભવ્ય જીત થઇ છે. ત્યારે તેની અમદાવાદમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. જીત બાદ ગુજરાત ટાઇટન્સનો રોડ શો યોજાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ