IPL Auction 2021 / 5 વખત ચેમ્પિયન મુંબઈએ સસ્તામાં કરી મોટી ડીલ, તો પંજાબે કરી સૌથી મોંઘી ડીલ, જાણો કયા ખેલાડીઓ પર લાગ્યો દાવ

ipl auction 2021 Mumbai indians and kxip players full list

IPL 2021ની હરાજીમાં સામેલ થયેલા 292 ખેલાડીઓમાંથી માત્ર 57 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા. પંજાબ કિંગ્સે સૌથી મોંઘી ડીલ કરી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે સસ્તામાં મોટી ડીલ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ