બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / ipl 2023 points table latest update after SRH vs RCB 65th match

IPL 2023 / પ્લેઑફની રેસમાં જામી રસાકસી: RCBની જીત બાદ હવે MI ટોપ-4ની બહાર, જુઓ કઈ કઈ ટીમો આગળ

Manisha Jogi

Last Updated: 11:08 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCBની આ જીતથી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ભારે નુકસાન થયું છે અને પાંચમાં નંબર પર આવી ગઈ છે.

  • પ્લેઑફની રેસમાં જામી રસાકસી
  • વિરાટ કોહલીએ સદી ફટકારીને 8 વિકેટ પર RCBને જીત અપાવી
  • મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પાંચમાં નંબર પર

ગુરુવારે રાત્રે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં IPL 2023ની 65મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવી હતી. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને 8 વિકેટ પર RCBને જીત અપાવી છે. RCB પોઈન્ટ ટેબલમાં ટોપ 4 પર પહોંચી ગઈ છે. ગુજરાત ટાઈટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે બેંગ્લોર IPL 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ-4 પર છે. RCBની આ જીતથી રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ભારે નુકસાન થયું છે અને પાંચમાં નંબર પર આવી ગઈ છે. 

ipl 2023 points table
ipl 2023 points table

પ્લેઑફની રેસમાં રહેવા માટે RCBએ આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. RCB આ મેચમાં હારી ગઈ હોત તો ચેન્નઈ સુપર કિંગ્સની સાથે લખનઉ સુપર જાયન્ટ્સે પ્લેઑફ માટે ક્વોલિફાય કરી લીધું હોત. બેંગ્લોરે આ જીતથી પોઈન્ટ ટેબલમાં તડકો લગાવી દીધો છે. પ્લેઑફ માટે ક્વોલિફાય થવા માટે તમામ ટીમોએ અંતિમ મેચ જીતવાની રહેશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ હારી જાય તો પણ તેમની પાસે પ્લેઑફમાં પહોંચવા માટે ચાન્સ હશે. મુંબઈ ઈન્ડિયન્સ અથવા RCBમાંથી કોઈ એક મેચ હારી જાય તો જ આ શક્ય બનશે. 

SRH vs RCB
SRHની ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી અને 5 વિકેટે 186 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછા કરતા 4 બોલ બાકી હતા ત્યારે જ RCBએ 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. જેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને ફાફ ડુપ્લેસીએ 71 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ