બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 mi vs lsg krunal pandya statement after lose

IPL 2023 / Eliminator મેચમાં હાર બાદ ગુસ્સે થયેલા Krunal Pandyaએ પોતાના પર ફોડ્યુ હારનું ઠીકરૂ, કહ્યું- "મેં તેમના વિરૂદ્ધ..."

Arohi

Last Updated: 11:57 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Krunal Pandya: મુંબઈના 183 રનના લક્ષ્યનો પીછો કરતા સુપરજાયન્ટ્સની ટીમ મધવાલની ધારદાર બોલિંગની સામે 16.3 ઓવરમાં 101 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

  • મેચમાં હાર બાદ ગુસ્સે થયો ક્રુનાલ પંડ્યા 
  • પોતાના પર ફોડ્યુ હારનું ઠીકરૂ 
  • 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ટીમ 

મુંબઈ ઈન્ડિયન્સના હાથે એલિમિનેટર મુકાબલામાં મળેવી હાર બાદ લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનની ભુમિકા નિભાવી રહેલા ક્રુણાલ પંડ્યા હાર બાદ નારાજ જોવા મળ્યા હતા. સતત બન્ને સીઝનમાં લખનૌઉને એલિમિનેટર મુકાબલામાં હારીને બહાર થવું પડ્યું છે. 

મુંબઈના 183 રનોના લક્ષ્યનો પીછો કરતા સુપરજાયન્ટ્સની ટીમ મધવાલની ધારદાર બોલિંગની સામે 16.3 ઓવરમાં 101 રન પર ઓલઆઉટ થઈ ગઈ. માર્કસ સ્ટોઈનિસ ઉપરાંત સુપરજાયન્ટ્સના કોઈ બીજા બેટ્સમેન ટકીને નથી રમી શકતા. ટીમના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા. 

હારની બાદ ક્રુણાલ પંડ્યાએ કહ્યુ 
"અમે એક સમય સારી સ્થિતિમાં હતા. પરંતુ જ્યારે મેં આ શોટ રમ્યો તો કંઈક ખોટુ થઈ ગયું. અમારે સારૂ ક્રિકેટ રમવું જોઈએ હતુ. તે શૉટ યોગ્ય ન હતો. હું તેના માટે સંપૂર્ણ રીતે જવાબદાર છું. બોલ સારી રીતે બેટ પર આવી રહ્યો હતો. અમારે ફક્ત સારી બેટિંગ કરવાની હતી. તે સ્ટ્રેટેજીક ટાઈમ બાદ અમારે સારી બોટિંગ કરવાની હતી. તે સ્ટ્રેટેજીક ટાઈમ બાદ અમે સારૂ ક્રિકેટ ન હતુ રમ્યું."

"ક્વિંટન ડી કોક એક ગુણવત્તા વાળા બેટ્સમેન છે. પરંતુ મેયરનો આ શાનદાર રેકોર્ડ છે. માટે અને તેમની સાથે આગળ આવ્યા. તેમની બેટ્સમેન ફાસ્ટ બોલરોના વિરૂદ્ધ વાસ્તવમાં સારી બેટિંગ કરતા હતા. માટે તેમના વિરૂદ્ધ સ્પિનથી શરૂઆત કરવા વિશે વિચાર્યું." 

આઠ વિકેટ પર 182 રન 
મુંબઈએ તેના પહેલા કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગ અને બન્નેની વચ્ચે ત્રીજી વિકેટનની 38 બોલમાં 66 રનની ભાગીદારીથી આઠ વિકેટ પર 182 રન બનાવ્યા. તિલક વર્મા અને નિહાલ વઢેરાએ ઉપયોગી ઈનિંગ રમી. સુપરજાયન્ટ્સની ટીમ બે વિકેટ પર 69 રન બનાવીને સ્થિતિમાં હતી. પરંતુ તેના બાદ કૃણાલે પીયુષ ચાવલાના બોલ પર ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી અને પછી ટીમે સતત વિકેટ ગુમાવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ