બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Amazing craze for Dhoni, fan printed CSK captain's photo on wedding card

જબરા ફેન / વાહ! વેડિંગ કાર્ડ પર જ છપાવી દીધી માહીની તસવીર, ધોનીના ફેન્સની અનોખી દિવાનગી, લોકોએ આપ્યા ગજબ રિએક્શન

Megha

Last Updated: 08:59 AM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના એક ચાહકે ધોની પ્રત્યે એવો ક્રેઝ બતાવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • ધોનીનો જબરો ફેન છે કર્ણાટકનો આ વ્યક્તિ
  • લગ્નના કાર્ડ પર છપાવી ધોનીની તસવીર 
  • વાયરલ થયું લગ્નનું કાર્ડ 

ભારતમાં બોલિવૂડ અને ક્રિકેટર્સ માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે અને ખાસ કરીને સાઉથની વાત કરીએ તો ત્યાંનાં ચાહકો ફિલ્મ સુપરસ્ટાર્સના મંદિરો પણ બનાવે છે. આ બધા વચ્ચે દિવાનાગીનો એક નવો કિસ્સો કર્ણાટકથી સામે આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં જોવા મળે છે. ભલે ધોનીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ આજે પણ ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. 

આ દરમિયાન કર્ણાટકના એક ચાહકે ધોની પ્રત્યે એવો ક્રેઝ બતાવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એ વ્યક્તિએ તેના લગ્નના કાર્ડ પર પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની તસવીર છપાવી છે. સાથે જ આ કાર્ડ કર્ણાટક ધોની ફેન્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું હતું. 

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનની તૈયારીઓને લઈને ચેન્નાઈમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આઈપીએલની આગામી સીઝન વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ધોનીના કરિયરની છેલ્લી સીઝન હોઈ શકે છે અને તે પછી તે આ ટી20 લીગને અલવિદા કહી શકે છે.

જો કે આ પહેલીવાર નથી કે આવો કિસ્સો સામે આવ્યો હોય. આ પહેલા પણ વર્ષ 2018 દરમિયાન ધોની સાથે આવું જ કંઈક બન્યું છે. એક પ્રશંસકે ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રત્યે તેની દિવાનગી બતાવી હતી અને એ સમયે પ્રશંસકે તેના લગ્નનું કાર્ડ ધોનીને સમર્પિત કરતાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટિકિટ જેવું બનાવી દીધું.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Karnataka MS Dhoni Viral News કર્ણાટક મહેન્દ્ર સિંહ ધોની ms dhoni
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ