ગજબ / VIDEO: IPLમાં વિરાટનું સતત ખરાબ પરફોર્મન્સ, પણ મેચની વચ્ચે કર્યું કંઈક એવું કે જીતી લીધુ કરોડો ફેન્સનું દિલ

IPL 2022 virat kohli shows spirit of cricket on rcb vs rr qualifier 2

IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં પણ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો, પરંતુ તેણે મેદાન પર કંઈક એવું કર્યું જેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ