બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2022 mi vs csk Chennai Super Kings Won by 3 Wicket

IPL 2022 / ધોનીનો ધમાકોઃ ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું, મુંબઈની સતત 7મી હાર

Hiren

Last Updated: 12:16 AM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ધમાકેદાર દમ પર ચેન્નઈ સુપરકિંગ્સે મંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું છે. મુંબઈની સતત 7મી હાર છે.

  • ચેન્નઈની ધમાકેદાર જીત
  • ધોનીએ છેલ્લી ઓવરમાં ધમાલ મચાવી
  • મુંબઈની સતત 7મી હાર

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 21 એપ્રિલે રમાયેલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 155 રનનો સ્કોર બનાવ્યો, મેચ અંત સુધી પહોંચી. પરંતુ અંતમાં એમએસ ધોનીના ધમાલે સીએસકેને જીત અપાવી દીધી.

ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂરિયાત હતી, મુંબઈ તરફથી જયદેવ ઉનાડકટે આ ઓવર ફેંકી. પહેલા વોલ પર જ ઉનાડકટે પ્રિટોરિયસને આઉટ કરી દીધા, પરંતુ એમએસ ધોનીનો કમાલ એક વખત ફરીથી જોવા મળ્યા અને પોતાની ટીમને તેમણે જીત અપાવી દીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ