ફટકાર / IPL 2021: રાજસ્થાન રોયલ્સનો વિજય છતાં લાગ્યો મોટો ઝટકો, કેપ્ટનને થયો દંડ

ipl 2021 rr vs pbks rajasthan royals captain sanju samson fined for slow over rate against punjab kings

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2021ના બીજા તબક્કાની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી પરાજય આપ્યો. જીત મેળવ્યાં બાદ રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર આવ્યાં છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર ધીમી ઓવર નાખવા માટે દંડ લગાવવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ