IPL 2021 / IPLના ઈતિહાસમાં આજે મહારેકોર્ડ બનાવશે માહી, રોહિત-વિરાટ તો આસપાસ પણ નહીં

ipl 2021 csk captain ms dhoni will create a big record today against rajasthan royals

આઈપીએલમાં આજે બે મેચો રમાશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચમાં પ્લેઓફ માટે લાયક થયેલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ હશે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવા મેદાન પર ઉતરશે તેની સાથે મોટો રેકોર્ડ પણ નોંધાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ