ક્રિકેટ / IPLના ઈતિહાસમાં આ સીઝન સૌપ્રથમ વખત આવી હશે, સમય પણ નવો હશે

IPL 2020 Schedule: BCCI Finally Releases Fixtures For The T20 Tournament In UAE

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ લાંબા પ્રતીક્ષા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું શિડ્યૂલ બહાર પાડ્યું છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની અબુ ધાબીમાં 19 સપ્ટેમ્બરે પ્રથમ મેચમાં ગત વર્ષના રનર્સ અપ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટક્કર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ