ક્રિકેટ / IPL 2020: સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવ્યું

IPL 2020 Match 2 Delhi Capitals win Super Over

IPLની 13મી સીઝનની બીજી મેચનો મુકાબલો દુબઈમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. જેમાં બન્ને વચ્ચે મેચ ટાઈ થઇ હતી. જ્યાર બાદ સુપર ઓવરમાં શ્રેયસ અય્યરની ટીમે જીત દાખલ કરી. સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને હાર આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ