IPL / IPL જીતનાર મુંબઇની ટીમ પર કરોડોની ધનવર્ષા, ચેન્નાઇ પણ માલામાલ થઇ

ipl-2019-prize-money-for-winning-team-mumbai-indians-and-runner-up-chennai-super-kings

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન રવિવારે પૂરી થઇ. મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સ સામેની રોમાંચક મેચમાં 1 રને જીત મેળવીને ચોથી વખત IPLનું ટાઇટલ પોતાના નામે કર્યુ. તેને વિનિંગ પ્રાઇઝના રૂપમાં 20 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે રનર-અપ ચેન્નાઇની ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા. આવો જાણીએ આ સિઝનમાં કોને કયો ખિતાબ મળ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ