બદલાવ / મોંઘુ થશે વિદેશમાં ભણવાનું અને હનીમૂન મનાવવું! લાગૂ થશે આ નિયમ

international tour packages to be costlies from 1 april 2020 know in detail

હવે ખૂબ જલ્દીથી તમારી વિદેશ યાત્રા મોંઘી થવાની છે. આગામી 1 એપ્રિલ 2020 બાદ વિદેશી ટૂર પેકેજ ખરીદવો અને વિદેશોમાં કોઇ પણ ફંડ ખર્ચ કરવો મોંઘો થઇ જશે. જો કોઇ વિદેશ ટૂર પેકેજ ખરીદે છે અથવા વિદેશી કરંસી એક્સેન્જ કરાવે છે તો 7 લાખ રૂપિયાથી વધારે રકમ પર ટેક્સ કલેક્શન (TCS) આપવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ