મહામંથન / LRD અને GPSCની પરીક્ષામાં અનામત વર્ગની મહિલાઓને અન્યાય!

ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી કોઈ પરીક્ષા યોજાય અને તેમા વિવાદ ન જાગે એવુ સામાન્ય રીતે બનતુ નથી. બિનસચિવાલય પરીક્ષામા થયેલી ગેરરીતિના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ એક નવો મુદ્દો સામે આવ્યો. આ મુદ્દો LRD અને GPSCની પરીક્ષામા અનામત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાયનો છે. આખરે આ મુદ્દાના મૂળમા શું રહેલુ છે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોને ખરેખર અન્યાય થાય છે કે નહીં આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ