બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Infosys to hire 45,000 college graduates as attrition level rises sharply

ખુશખબર / તૈયાર રહેજો! ચાલુ વર્ષમાં 45000 ફ્રેશર્સને મળશે નોકરી, દિગ્ગજ કંપનીની જાહેરાતથી યુવાનો જોશમાં

Hiralal

Last Updated: 08:50 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસે ચાલુ વર્ષમાં જ 45000 ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી દેતા યુવાનો જોશમાં આવ્યાં છે.

  • યુવાનો માટે મોટા સમાચાર 
  • દેશની બીજી સૌથી મોટી કંપની ઈન્ફોસિસની જાહેરાત
  • ચાલુ વર્ષમાં  45000 ફ્રેશર્સની ભરતી કરશે 

દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસે ચાલુ વર્ષમાં જ 45000 ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી દેતા યુવાનો જોશમાં આવ્યાં છે. 

ઈન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાયનું નિવેદન 

ઈન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાયે જણાવ્યું કે માર્કેટમાં તમામ સંભાવનાનો ફાયદો ઉઠાવવા માટે અમે ચાલુ વર્ષે કોલેજ ગ્રેજ્યુએટ હાયરિંગ પ્રોગ્રામને વધારીને 45,000 સુધી લઈ જઈશું. તે ઉપરાંત અમે અમારા કર્મચારીઓને હેલ્થ અને વેલનેસ ઉપાયો, રિસ્કિલિંગ પ્રોગ્રામ અને કેરિયર ગ્રોથ સહિતની બીજી જરુરિયાતોનું પણ ધ્યાન રાખીશું. 

ઈન્ફોસિસ ક્યારે ફ્રેશર્સની ભરતી કરશે
કંપનીની જાહેરાત અનુસાર ચાલુ વર્ષમાં જ 45,000 નવોદિતની ભરતી કરી લેવામાં આવશે જોકે તેને માટે કોઈ ચોક્કસ સમય જણાવાયો નથી. ફક્ત ચાલુ વર્ષમાં એટલું જ કહેવાયું છે.

ઇન્ફોસિસે  નાણાકીય પરિણામો જાહેર કર્યા

ઇન્ફોસિસે બુધવારે ચાલુ નાણાકીય વર્ષ (2021-22)ના બીજા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા. ચાલુ નાણાકીય વર્ષ નાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 11.9 ટકા વધીને રૂ.5,421 કરોડ થયો હતો. જેના કારણે કંપનીએ અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.4,845 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ