સુવિધા / સ્વાસ્થ્ય મંત્રાલયે લોન્ચ કર્યું નવું ફીચર, હવે CoWinની મદદથી મળી શકશે આ મોટી જાણકારી પણ

Information about the vaccination of others will also be available through CoWin new feature added

CoWinમાં જોડાયેલા આ નવા APIને KYC-VSએટલે કે Know Your Customer/Client Vaccination Statusનું નામ અપાયું છે. તેની મદદથી અન્ય કોઈ પણ વ્યક્તિનું વેક્સીનેશન સ્ટેટસ જાણી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ