ક્રિકેટ / IND vs SA: મોહાલીમાં કેવું રહેશે હવામાન? બીજી T-20 માં પણ છે સંકટના વાદળ?

INDvsSA Mohali Weather Forecast Pitch Report And Head To Head Stats

ટીમ ઇન્ડિયા આજે મોહાલીના ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા વિરુદ્ઘ બીજી T-20 મેચથી સીરિઝની શરૂઆત કરશે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયા સીરિઝની શરૂઆત ધર્મશાલામાં કરવાની હતી પરંતુ ધર્મશાલામાં વરસાદને કારણે મેચ રમાઇ ન હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ