ચિંતાજનક / PUBGથી પ્રેમ થયો : સગીર વિદ્યાર્થીની ગેમ પાર્ટનરને મળવા જે કર્યુ તે ચોંકાવનારું

indore minor school girl from indore reached mumbai to meet pubg game partner

મધ્ય પ્રદેશના ઈન્દોરનો એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. હકિકતમાં એક પરિવારે ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી ઘરમાંથી રહસ્યમય રીતે ગાયબ છે. તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. મલ્હારગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાયો છે. કિશોરની મોટા ભાગે પબ્જી રમતી હતી. થોડાક સમય પહેલા તેણે એવું પણ કહ્યું હતુ કે મિત્રનો જન્મદિન છે અને તેને પંજાબ જવુ છે. પરંતુ પરિવારે ના પાડી દિધી હતી. જેથી પરિવારને તે પંજાબ ગઈ હોવાની શંકા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ