પ્રોજેક્ટ / ગુજરાતનું આ શહેર દેશનું સૌથી મહત્વનું ઔદ્યોગિક હબ બનશે, ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી

india's most important industrial hub Gujarat dholera

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા SIR ને લઇને હવે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઇ છે. ધોલેરાને પહેલું ગ્રીન સીટી બનાવવા માટે વિવિધ રોકાણકારોને મદદની તૈયારી દર્શાવી છે. કેન્દ્ર સરકારે ધોલેરાના વિકાસ માટે 2024 સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ