Ind vs NZ / T-20ની પ્રથમ મેચમાં ઇન્ડિયાનો શરમજનક પરાજય, આ રહ્યાં ભારતની હાર પાછળના 5 કારણો

India's humiliating defeat in the first match of T-20, here are 5 reasons behind India's defeat

રાંચીમાં ગઈ કાલે રમાયેલા ટી-૨૦ મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને ૨૧ રનથી પરાજય આપ્યો. ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધીમાં ૧૫૫ રન જ બનાવી શકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ