જાણવા જેવુ / ક્યારે લોન્ચ થશે ભારતનું પહેલું માનવ અંતરીક્ષ મિશન? દેશના ગૌરવવંતા મિશન ગગનયાન પર આવી નવી અપડેટ

India's first manned space mission launched Such update nations pride Mission Gaganyaan

કોરોના મહામારીને પગલે ઉભી થયેલી પ્રતિકુળતાને પગલે ગગનયાન મિશનમાં વધુ એક વિલંબ આવ્યો છે જે હવે 2024 ના વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવશે. તેમ મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ