સુરક્ષામાં વધારો / એશિયાના સૌથી ધનવાન ગૌતમ અદાણીને મળી Z સિક્યોરિટી, CRPF પર સુરક્ષાની જવાબદારી

indian richest person gautam adani now get Z category security by government CRPF

સરકારે ગૌતમ અદાણીને 'ઝેડ કેટેગરી'ની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે આપી સુરક્ષા.

બ્રેકિંગ ન્યૂઝ