બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / indian railways rule railway cancels project to provide wi fi service in trains central govt said not cost effective know here

હતાશ / ટ્રેનમાં મળતી સૌથી મોટી સુવિધા પર લાગી બ્રેક, સરકારની જાહેરાત જાણી નિરાશ થઈ જશો

Premal

Last Updated: 11:23 AM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકો માટે એક જરૂરી વાત સામે આવી છે. હવે યાત્રા દરમ્યાન મળતી એક વિશેષ સુવિધા તમને નહીં મળે.

  • હવે પ્રવાસીઓને રેલવેમાં યાત્રા દરમ્યાન વિશેષ સુવિધા નહીં મળે
  • રેલવેએ ટ્રેનોમાં ઈન્ટરનેટ કનેક્શન આપવાની પરિયોજનાને બંધ કરી
  • સેટેલાઈટ કોમ્યુનિકેશન દ્વારા વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડી

ભારત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રવાસીઓની સુવિધાઓ માટે ટ્રેનો અને રેલવે સ્ટેશનોમાં Wi-Fi તૈયાર કરાવી રહી છે. પરંતુ દેશના દરેક રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈ કનેક્ટિવિટીની સુવિધા આપ્યાં બાદ સરકારે તેને ડ્રોપ કરી દીધી છે.

પ્રવાસીઓને Wi-Fi સુવિધા નહીં મળે

વર્ષ 2019માં પૂર્વ રેલ મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સાડા ચાર વર્ષમાં ટ્રેનોની અંદર વાઈ-ફાઈ આપવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ તેમાં ખૂબ પડકારો હતા. જેના કારણે હવે રેલવેના પ્રોજેક્ટને હટાવી દેવામાં આવ્યો છે. પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, રેલવેએ ટ્રેનોમાં ઈન્ટરનેટ કનેક્શન આપવાની પરિયોજનાને બંધ કરી દીધી છે. કારણકે તેનો ખર્ચો સરકારને પરવડતો ન હતો. સરકારે સંસદમાં તેની પુષ્ટિ કરી છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જવાબ આપતા કહ્યું કે, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સરકારે હાવડા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડી છે.

પ્રોજેક્ટ પ્રમાણે ખર્ચો પરવડતો નથી

પાયલોટ પ્રોજેક્ટ દરમ્યાન જોવા મળ્યું છે કે ટેકનોલોજી ઈન્ટેન્સિવ કેપિટલની સાથે રેકરિંગ કાસ્ટની જરૂર હોય છે, જેવીકે બેન્ડવિથ શુલ્ક જેન આ પ્રોજેક્ટ પ્રમાણે ખર્ચો અનુસરતો નથી. આ સાથે ટ્રેનમાં પ્રવાસીઓને આપવામાં આવેલી ઈન્ટરનેટ બેન્ડવિડ્થ  પુરતા પ્રમાણમાં ન હતી. રેલવે મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી ટ્રેનોમાં વાઈફાઈ ઈન્ટરનેટ સેવાઓ માટે ટેકનોલોજીનો ખર્ચ અસરકારક નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ