છેતરપિંડી / VIDEO: 500ની નોટ અચાનક 20 રૂપિયામાં બદલી, રેલવે કર્મચારીનો છેતરપિંડીનો વિડીયો વાયરલ

indian railway ticket vendor change the note 500 to 20rs note video viral

દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર રોકડ વ્યવહાર દરમિયાન એક રેલ્વે કર્મચારીએ મુસાફર સાથે છેતરપિંડી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ