બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / indian railway luggage carry rule during travel

જાણવા જેવું / સ્લિપરથી લઈને ફર્સ્ટ AC સુધી, જોઈ લો ટ્રેનમાં સામાન લઈ જવા માટે કેવા નિયમો છે, નહીંતર લાગશે મોટો દંડ

Pravin

Last Updated: 11:22 AM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબી મુસાફરી પર જવા માટે ટ્રેનને લોકો સૌથી વધારે પસંદગીનું સાધન માની રહ્યા છે. ભારતીય રેલ્વે દુનિયાની બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે.

  • ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આટલી બાબતો જાણી લેજો
  • મુસાફરી દરમિયાન સામાન કેટલો લઈ જવો
  • નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી

લાંબી મુસાફરી પર જવા માટે ટ્રેનને લોકો સૌથી વધારે પસંદગીનું સાધન માની રહ્યા છે. ભારતીય રેલ્વે દુનિયાની બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. તેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. પણ ભાગ્યે જ આપને મુસાફરીમાં સામાન લઈ જવાનો નિયમ ખબર હશે. આપને જણાવી દઈએ કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન નક્કી કકરેલ લગેજ લઈ જવાનો પણ નિયમ છ. જો આપ આ નિયમનું પાલન નથી કરતા આપના પર મોટો દંડ લાગી શકે છે. 

કોચની કેટેગરીના હિસાબે નિયમ

ઈંડિયન રેલ્વેએ ટ્રેનના કોચના હિસાબથી સામાનનો વજન નિર્ધારિત કરી રાખ્યો છે. એક મુસાફર વધુમાં વધું 40થી 70 કિલોગ્રામ વજન સાથે લઈ જઈ શકે છે. જો કે ટિકિટના ક્લાસના આધારે મુસાફરો પોતાની સાથે સામાન લઈ જવાની અલગ અલગ છૂટ મળેલી છે. 


ફર્સ્ટ એસીનો નિયમ

ફર્સ્ટ એસીમાં ટ્રાવેલ કરવા પર મુસાફરો પોતાની સાથે 70 કિલો સામાન લઈને મુસાફરી કરી શકે છે. વધારાનો ચાર્જ આપીને આપ સાથે 150 કિલોગ્રામ સામાન લઈ જવાની છૂટ મળે છે. 


સેકન્ડ એસી

સેકન્ડ એસીમાં મુસાફરી કરવા પર 35 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની છૂટ છે. પણ વધારે ચાર્જ આપીને આપ 70 કિલો સુધી સામાન લઈ જઈ શકો છો. 

સ્લિપર ક્લાસ

સ્લીપર ક્લાસમાં મુસાફરી દરમિયાન 40 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની પરવાનગી મળે છે. રેલ્વે તરફથી નક્કી કરવામાં આવેલા ચાર્ડ આપીને આપ વધારેમાં વધારે 80 કિલોગ્રામ સુધી સામાન લઈ જઈ શકો છો. 

લાગી શકે છે દંડ

રેલ્વે તરફથી નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધારે સામાન લઈ જવા પર મુસાફરોને ઓછામાં ઓછા 30 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. વધારે સામાન હોવા પર મુસાફરોને દોઢ ગણો વધારે ચાર્જ પણ આપવો પડી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ