રાહત / ભારતીય રેલ્વેએ આપ્યું નોકરીઓને લઈને મોટું આશ્વાસન, કહ્યું કરાશે માત્ર આ ફેરફાર

indian railway given good news said nobody loose his job

ભારતીય રેલ્વેએ શુક્રવારે આશ્વાસન આપ્યું કે કોઈની નોકરી જશે નહીં પણ આવનારા દિવસોમાં રેલ્વેના કર્મચારીઓના કામના પ્રકાર બદલવામાં આવે તે શક્ય છે. રેલ્વેએ એક પત્ર જાહેર કરીને પ્રબંધકોને સૂચના આપી કે નવી નિમણૂંક થોડા સમય પૂરતી રોકી દેવામાં આવે. મળતી માહિતી અનુસાર ભારતીય રેલ સંખ્યામાં ઘટાડો નહીં કરે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ