બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian post office Government orders minimum 500 rs amount savings account

ભારતીય પોસ્ટ / સરકારનો આદેશ: પોસ્ટના બચત ખાતામાં મિનિમમ આટલા રૂપિયા રાખજો, નહીંતર લાગશે આટલો ચાર્જ

Hiren

Last Updated: 06:27 PM, 14 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસની યાદીમાં જણાવ્યા અનુસાર પોસ્ટ બચત ખાતા ધારકે પોતાના બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવી પડશે.

  • બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 રાખવા પડશે
  • નહીંતો વાર્ષિક રૂપિયા 118 મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલવામાં આવશે
  • 0 બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે

જો બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવામાં નહીં આવે તો વાર્ષિક રૂપિયા 118  (રૂપિયા 100 સર્વિસ ચાર્જ + રૂપિયા 18 GST) મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે ખાતાધારકના ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે વસૂલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે. 

પોસ્ટ બચત ખાતા ધારકોને બચત ખાતા સંબંધિત લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ રાખવું આવશ્યક છે જેની તમામ બચત ખાતા ધારકોને નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Post Office Savings Account પોસ્ટ ઓફિસ બચત ખાતુ indian post
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ