વિરોધ / પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપ્યો અંતરિમ પ્રાંતનો દરજ્જો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

indian mea rejects paksitan illegal forcible occupation gilgit baltistan immediately vacate areas

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપવાનું એલાન કર્યું છે. ત્યારે ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારત સરકાર પાકિસ્તાન દ્વારા ગેરકાયદે અને જબરદસ્તી કબજા હેઠળ ભારતીય ક્ષેત્રના ભાગમાં ભૌતિક પરિવર્તન લાવવાના પ્રયાસને દ્રઠતાથી અસ્વીકાર કરે છે અને પાકિસ્તાન આ ગેરકાયદે કબજાને તાત્કાલિક ખાલી કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ