સેલ્ફ રિસ્પેક્ટ / 30 કે 40ની ઉંમર પાર કરી ચૂકેલી મહિલાઓ પણ હવે કરીયરની સેકન્ડ ઇનિંગ રમવા તૈયાર

Indian housewives are ready to do work st second inning of life

દિકરી અવતરે અને ધીમે ધીમે તે મોટી થાય, દિકરીની સાથે તેના માતા-પિતાના અનેક સપના પણ મોટા થતા હોય છે. દિકરી સારો અભ્યાસ કરે અને યોગ્ય મુરતિયો મળે એટલે તેના હાથ પીળા કળવાની ઉતાવળ દરેક પેરેન્ટસને હોય છે. ભણવામાં, કામકાજમાં, મેનેજમેન્ટમાં દરેક કામમાં હોશિયાર દિકરી અંતે કોઇની પુત્રવધુ બનીને ચાલી જાય છે. પોતાના નવા જીવનમાં એવી જોતરાઇ જાય છે કે જ્યારે પોતાના વિશે વિચારે છે ત્યારે ચાલીસી વટાવી ચૂકી હોય છે. પરંતુ હવે ઉંમર ગમે તે હોય મહિલાઓ કરીયરની સેકન્ડ ઇનિંગ રમવા તૈયાર થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ