જબરૂં બજેટ / નરેન્દ્ર મોદી સહિતના VVIP માટે 8 હજાર કરોડનાં નવા વિમાન ખરીદાશે

Indian government will buy hi-tech defence aeroplane for vvip like prime minister and president

1લી ફેબ્રુઆરી એ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21નું બજેટ સંસદમાં રજૂ કર્યું ત્યારે આ બજેટમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિતના VVIP માટે વિશિષ્ટ વિમાન ખરીદવા માટેનું બજેટ ફાળવ્યું છે. જી હા... એક તરફ સરકાર LIC અને Air India વેચવા કાઢી છે ત્યાં બીજી તરફ અધધ 8458 કરોડનાં ખર્ચે વિમાન ખરીદવામાં આવશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ