ગરજ / હવે નથી મળી રહ્યાં શ્રમિકો તો જાણો માલિકો કેવી કેવી આપી રહ્યાં છે ઓફર

indian factories companies making efforts to back migrant workers give food air tickets staying facility

જબ પસીના બહાયા કદર ન કી, જબ ભૂખે મરે તો તુ અનજાન બના, જબ પેદલ ચલે તો આંખે બંધથી તેરી, અબ તેરા મતલબ હૈ તો રોટી, કપડા ઔર મકાન ભી દેગા તું ‘માલીક’? આ એક મજૂરની વ્યથા છે કેમ કે, કોરોના વાયરસને કારણે દેશમાં અચાનક લોકડાઉન થયું હતું. 2 મહિનાના લોકડાઉનને કારણે લગભગ તમામ દુકાનો, ઉદ્યોગો અને કંપનીઓ બંધ રહી હતી. જેના કારણે મજૂરો અને ઓછા વેતનવાળા લોકો નિરાધાર અને બેરોજગાર બન્યા હતા. કામના અભાવે કામદારો તેમના ગામ જવા લાગ્યા. કોઈ સાયકલ દ્વારા ઘરે પહોંચ્યું તો લાખો લોકો પગથી હજારો કિલોમીટર ચાલતા ઘરે પહોંચ્યા. હવે અનલોક શરૂ થઈ ગયું છે. કંપનીઓ ખુલી છે અને હવે તેઓ કામદારોને પાછા બોલાવે છે. પરંતુ તેઓ પાછા આવવામાં ખચકાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ