અજીબ ઘટના / ટીકા થતા સમસમી ઉઠ્યું ચીન, UN પ્રોગ્રામમાં મહિલા અધિકારીનું મોં બંધ કરાવવા જુઓ શું કર્યું, ભારત લાલચોળ

Indian diplomat’s mike goes silent at UN conference while criticising China’s BRI

બેઈજિંગમાં આયોજિત યુનાઈટેડ નેશન્સ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં ભારતના અધિકારી જ્યારે ચીનની બિલ્ટ એન્ડ રોડ યોજનાનો વિરોધ કરી રહ્યાં હતા ત્યારે એક અજીબ ઘટના બની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ