ક્રિકેટ / ઓસી-ઈંગ્લેન્ડ બાદ હવે ભારતીય ક્રિકેટર્સનાં ખિસ્સાં પર કાતર ફરશે; કરોડો રૂપિયાનું થશે નુકશાન

Indian cricketers salaries soon to cut down

કોરોનાની અસર ક્રિકેટની રમત પર પણ પડી રહી છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની સેલરીમાં કાપ મુકાયો અને હવે ઈંગ્લેન્ડના ખેલાડીઓ પોતાની સેલરીમાં ૧૫ ટકા કાપ માટે સંમત થઈ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ