કોરોના વાયરસ / મોટા સમાચારઃ 2 દિવસમાં ટ્રાયલ માટે કો-વેક્સિન હવાઈ માર્ગે અમદાવાદમાં આવશે, આટલા લોકો પર કરાશે ટ્રાયલ

Indian Coronavirus Co-vaccine Trial ahmedabad gujarat Covid-19

કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે. ત્યારે હવે આ કો-વેક્સિન વહેલી તકે ગુજરાત આવશે. આગામી 2 દિવસમાં કો-વેક્સિનને અમદાવાદ લવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ