દેશપ્રેમ / દુલ્હન રાહ જોતી રહી, પોતાના જ લગ્નમાં કેમ ન પહોંચ્યો સેના જવાન....

indian army soldier not in his own wedding due to snowfall

હિમાચલનાં મંડી વિસ્તારમાં રહેતો સુનિલ ઈન્ડિયન આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવે છે. તેના ગુરુવારે લગ્ન હતાં. જોકે તે પોતાનાં જ લગ્નમાં પહોંચી શક્યો નહોતો. બન્ને પરિવારે લગ્નની તૈયારીઓ શરું કરી દીધી હતી. બુધવારથી લગ્ની વિધી શરુ થઈ ગઈ હતી. ગુરુવાર લગ્ન હતાં. એવું તો શું બન્યું હતું આ જવાન સાથે કે તે પોતાનાં લગ્નમાં ન પહોંચી શક્યો . ભારતીય સેનાંએ ટ્વીટ કરી શેની માહિતી આપી....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ