સુરક્ષા / પાકિસ્તાન વિરૂદ્ધ ભારત બન્યું સખ્ત, સલામતીને ધ્યાને રાખી ભારતીય સેનાએ લીધો મોટો નિર્ણય

Indian army Pakistan border air defense unit pulwama balakot Air Strike

જમ્મુ-કશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ સર્જાઇ ગયો છે. હાલનાં સમયમાં સીમા પર તણાવ ભલે જ ઓછો થયો હોય પરંતુ ભારત હજી પણ પાકિસ્તાન પર ભરોસો નથી કરી રહ્યું. ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લેતા હવે પોતાનાં તમામ એર ડિફેન્સ યૂનિટને બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ