જમ્મુ- કાશ્મીર / પાકિસ્તાન અને ચીનને પહોંચી વળવા ઈન્ડિયન આર્મી કરવા જઈ રહી છે આ શક્તિશાળી બોડીની રચના

indian army joint commands jammu and kashmir maritime cds bipin rawat

પાકિસ્તાન સામે લડવા જમ્મૂ-કશ્મીરમાં અલગ કમાન્ડ ઉભી કરાશે. CDSએ ત્રણેય સેનામાં પરિવર્તનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી દીધી છે. જલ, વાયુ અને ભૂમિદળમાંથી સંયુક્ત કમાન્ડ બનાવાશે. પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને જમ્મૂ-કશ્મીર કમાન્ડની રચના કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ