દુર્ઘટના / ભૂટાન નજીક ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ શહીદ

Indian Army Cheetah helicopter crash in Bhutan

ભૂટાનમાં ભારતીય વાયુસેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર બંને પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.  સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા પાઇલટ્સમાં એક કર્નલ રેન્કના અધિકારી પણ સામેલ હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ