અભિનંદન / ભારતીય મૂળની નીરા ટંડને જીત્યો રાષ્ટ્રપતિ બાઈડનનો ભરોસો, મળી મોટી જવાબદારી

indian american policy expert neera tanden named white house staff secretary

ભારતીય મૂળની નીરા ટંડને ફરી એક વખત રાષ્ટ્રપતિ જો બાઈડનનો ભરોસો જીત્યો છે. આ વખતે તેમની વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક બાદ તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જે હેઠળ તેમની પાસે હવે રાષ્ટ્રપતિ બાઈડનના બધા દસ્તાવેજનું નિયંત્રણ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ