લલકાર / ભારતે ચીન સરહદ પર કર્યુ શક્તિ પ્રદર્શન, આકાશમા ગર્જ્યા સુખોઈ અને જેગુઆર, સૈનિકો બોલ્યાં જોશ છે હાઈ

Indian Air Force geared up for combat role in india-China border area

LAC પર ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે પોતાની ગતિવિધિઓ ઝડપી બનાવી છે. ભારતીય વાયુસેનાએ બોર્ડર નજીકના એરબેઝ પર પહેલાથી જ પોતાના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે. સુખોઇ Su-30MKI અને એરફોર્સના મિગ-29 વિમાનની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડતા નજર આવ્યા હતા. ભારતે ચીન સરહદ પર શક્તિ પ્રદર્શન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ