ભવ્ય જીત / ભારતે ન્યુઝીલેન્ડને 372 રને હરાવી રચ્યો ઇતિહાસ, ટેસ્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત

india won by 372 run against new zealand

ભારતે મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવીને મેચ અને સિરીઝ બંને જીતી લીધી છે. રનના હિસાબે આ ભારતની સૌથી મોટી જીત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ