બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / India wins Silver in Men's Hockey finals with Australia

કોમનવેલ્થ ગેમ્સ / ઓસ્ટ્રેલિયા સામે પરાજય છતાં પણ ભારતીય પુરુષ હોકી ટીમને મળ્યો સિલ્વર મેડલ, જાણો કેમ

Hiralal

Last Updated: 06:59 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સાથેની મેન્સ હોકીની ફાઈનલમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો છે.

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય હોકી ટીમને મળ્યો સિલ્વર
  • ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં ભારતનો પરાજય
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને  0-7થી આપ્યો પરાજય

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય હોકી ટીમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો છે કારણ કે મેન્સ હોકીની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 0-7થી પરાજય આપ્યો છે. 

મેન્સ હોકીની ફાઈનલમાં ભારતનો પરાજય
મેન્સ હોકીની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ખૂબ મોટા અંતરથી પરાજય આપ્યો છે અને તેણે પોતાને નામે ગોલ્ડ કરી લીધો છે પરંતુ ભારત ફાઈનલમાં હાર્યું એટલે તેને સિલ્વર મેડલ તો મળ્યો છે. 

કોમનવેલ્થની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ત્રીજો પરાજય
ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો આ ત્રીજો પરાજય છે. 

હોકીમાં ભારતને બે મેડલ મળ્યાં
હોકીમાં ભારતને બે મેડલ મળ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા મહિલા હોકી ટીમે બ્રોન્ઝ અને હવે પુરુષ હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. જોકે તે ગોલ્ડ જીતી શક્યું નહોતું. 

મહિલા હોકી ટીમ પણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે
ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ પણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યાં 60થી વધુ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 60થી વધુ મેડલ મળ્યાં છે જેમાં 22 ગોલ્ડ મેડલ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ