કોવિડ વેક્સિન / ભારતને વર્ષના અંત પહેલાં જ આ મહિનામાં કોરોના રસી મળશે, જુઓ કોનું આવ્યું નિવેદન

India will get the corona vaccine this month just before the end of the year, see whose statement came

ભારતમાં કોરોના રસીને લઈને એક ખુબ જ મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે, રશિયાએ કહ્યું છે કે જો ભારતમાં તેની કોરોના વેક્સિનના ટ્રાયલ માટેની મંજૂરી મળી જય છે તો નવેમ્બરમાં ભારતમાં રસીનું પ્રોડક્શન અને વિતરણ શરુ કઈ શકાય છે. આ બાબતે RDIF ના CEOનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે સ્પુતનિક 5 રસી માટે Dr. Reddy's લેબોરેટરી સાથે રશિયા પહેલા જ કરાર કરી ચૂક્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x