બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / india vs west indies 2nd odi shikhar dhawan may give chance to avesh khan in bowling

Ind vs WI / IPLમાં તરખાટ મચાવનાર આ બૉલરની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી! ધવનની કેપ્ટનશીપમાં કરી શકે છે ડેબ્યૂ

Premal

Last Updated: 11:48 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડીઝ સામે બીજી વન-ડે મેચમાં એક સ્ટાર ખેલાડીનો સમાવેશ થઇ શકે છે. આ ખેલાડી પહેલી વખત ભારતની વન-ડે ટીમમાં સામેલ થયો છે.

  • વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વન-ડેમાં આ ખેલાડીનો થયો સમાવેશ
  • પહેલી વખત ભારતની વન-ડે ટીમમાં સામેલ થયો
  • આ ખેલાડી કાતિલ બોલિંગ કરવા માટે પ્રખ્યાત 

કેપ્ટન શિખર ધવન સ્ટાર ખેલાડીનુ ડેબ્યુ કરાવી શકે

ભારતીય ટીમે પહેલી વન-ડે મેચ ખૂબ રોમાંચક અંદાજમાં જીતી હતી. પહેલી મેચમાં ઘણા ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન રહ્યું હતુ. એવામાં કેપ્ટન શિખર ધવન એક સ્ટાર ખેલાડીનુ ડેબ્યુ કરાવી શકે છે. આ ખેલાડી કાતિલ બોલિંગ કરવા માટે પ્રખ્યાત છે.

આ ખેલાડીને પહેલી વખત મળી તક

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે આવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યું છે. આવેશ ખાન ઘણા શાનદાર ફોર્મમાં રમી રહ્યાં છે. તેમની પાસે એવી ક્ષમતા છે કે તેઓ થોડી બોલિંગમાં મેચની દિશા બદલી શકે છે. આવેશ ડેથ ઓવર્સમાં વધુ આક્રમક બોલિંગ કરવા માટે ઓળખાય છે. એવામાં તેમને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ સામેલ કરી શકાય છે.  

આવેશ ખાન કાતિલ બોલિંગ કરવામાં માહેર 

આવેશ ખાને ભારતીય ટીમ માટે 8 ટી-20 મેચમાં 7 વિકેટ લીધી છે. તેમની લાઈન અને લેન્થ ઘણી સારી છે અને તેઓ સારા ફોર્મમાં રમી રહ્યાં છે. તેમ છતા કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર  ટીમમાં જગ્યા નહોતી આપી. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા ફોર્મમાં ના હોવા છતાં ટીમમાં જગ્યા આપવામાં આવી. આઈપીએલ 2022માં આવેશ ખાન લખનઉ સુપર જાયન્ટ્સની તરફથી રમે છે અને તેમણે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. 

બોલિંગથી કર્યા પ્રભાવિત

આવેશ ખાને છેલ્લાં થોડા સમયમાં પોતાની બોલિંગથી બધાનુ દિલ જીત્યુ છે. આવેશ ખાન અત્યારે માત્ર 25 વર્ષના છે. જો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસે સારું પ્રદર્શન કરે છે તો તેમને ટી-20 વર્લ્ડ કપમાં જગ્યા મળી શકે છે. તેમની પાસે અપાર પ્રતિભા છે, જે ભારતીય ટીમના કામ આવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ