IND vs WI / આક્રમક મૂડમાં જોવા મળ્યા વિરાટ કોહલી, આજે જ કરશે સીરિઝનો નિર્ણય!

India vs West Indies, 1st T20I Preview

રવિવારે તિરુવનંતપુરમના ગ્રીન ફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં શ્રેણી જીતવાના ઇરાદા સાથે ભારતીય ટીમ મેદાન પર ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલી (અણનમ 94)ની તોફાની ઇનિંગ્સના કારણે શુક્રવારે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે વિન્ડિઝને છ વિકેટે હરાવી હતી. ભારતને ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મળી છે. આ મેચ સાંજે સાત વાગ્યાથી રમાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ