ક્રિકેટ / IND vs SL : શ્રીલંકન સ્પિનર્સ સામે ભારતીય ધુરંધરોનો ધબડકો, 225 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી

 India vs Sri Lanka Live Score today 3rd ODI match scorecard in hindi: indian team look for clean sweep ind vs sl

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને આખરી વન-ડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રીલંકાને 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ